Posts

સોશિયલ મીડિયા શું છે, તેના ફાયદા અને ગેરફાયદા કયા છે:

• સોશિયલ મીડિયા શું છે, તેના ફાયદા અને ગેરફાયદા કયા છે: સોશિયલ મીડિયાનો અર્થ સામાજિક સંચાર દ્વારા લોકો સાથે જોડાવું. આ ફિઝિકલ નેટવર્ક જેવું જ છે, બસ આ નેટવર્ક ઓનલાઈન છે. વર્તમાન યુગ ઓનલાઈન હોવાથી લોકો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ એકબીજા સાથે વાતચીત કરવા, સંપર્ક વધારવા કે પોતાની મનપસંદ વસ્તુઓ અને માહિતીની આપ-લે કરવા માટે કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, વહાર્ટસપ ફેસબુક, ટિવટર, ઇન્સ્ટાગ્રામ અને અન્ય નેટવર્ક જેવી કેટલીક વેબસાઇટ્સ છે. નેટવર્ક્સ વિશે આપણે પહેલેથી જ જાણીએ છીએ, જો નહીં, તો તે અન્ય વસ્તુઓ સાથે કનેક્ટ થવા સિવાય બીજું કંઈ નથી. ઉદાહરણ તરીકે, જેમ કે બ્લોગિંગનું નેટવર્ક, બિઝનેસનું નેટવર્ક વગેરે. સોશિયલ મીડિયાને સોશિયલ મીડિયા સર્વિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે કનેક્ટ થવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો . જ્યાં તમે એકબીજા સાથે મિત્રતા, સંબંધ, શિક્ષણ, રુચિઓની આપલે કરો છો. આના દ્વારા આપણે દેશ-વિદેશમાં બનતી ઘટનાઓ વિશે જાણી શકીએ છીએ. આનાથી આપણે એકબીજાની રુચિઓ વિશે જાણી શકીએ છીએ અને તેમની શોધ પણ કરી શકીએ છીએ. સામાજિક ભલાઈ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ: ઘણી સામ...